Pages

Search This Website

Wednesday, June 1, 2022

પ્રાચીન સભ્યતાના મુખ્ય મથકો હડપ્પા

હડપ્પા (મોન્ટ ગોમરી પંજાબ, પાકિસ્તાન) 

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૨૧

➤ નદી : રાવી

➤ ઉત્ખનન કર્તા : દયારામ સહાની.


 મોંહે-જો-દરો (લારખાના, સિંધ)

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૨૨

➤ નદી : સિંધુ

➤ ઉત્ખનન કર્તા : રખાલદાસ બેનરજી.


 ચંન્હુદડો, (સિંધ) 

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૩૧

➤ નદી : રાવી

➤ ઉત્ખનન કર્તા : ગોપાલ મજબુદાર.


કાલીબંગા (ગંગાનગર, રાજસ્થાન) 

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૫૩

➤ નદી : ધગ્ધર

➤ ઉત્ખનન કર્તા : બી.કે.લાલ, બી.કે.થાપર


રંગપુર, સુરેન્દ્રનગર 

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૩૧,૧૯૫૩-૫૪

➤ નદી : ભાદર

➤ ઉત્ખનન કર્તા : માધોસ્વરૂપ વત્સ, એસ આર રાવ.


 કોરદીજી (સિંધ) 

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૫૩

➤ નદી : સિંધુ

➤ ઉત્ખનન કર્તા : ફેઝલ અહેમદ.


 લોથલ(ધોળકા, અમદાવાદ) 

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૫૪

➤ નદી : ભોગાવો

➤ ઉત્ખનન કર્તા : એસ આર રાવ.


રોપડ, (પંજાબ) 

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૫૩-૫૬

➤ નદી : સતલજ

➤ ઉત્ખનન કર્તા : યાગ્નદત્ત શર્મા.


આલમગીરપુર (મેરઠ) 

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૫૮

➤ નદી : હિંડન

➤ ઉત્ખનન કર્તા : યગ્નદત્ત શર્મા.


 સુત્કાગેંડોર (બલુચિસ્તાન) 

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૬૨

➤ નદી : દાષ્ક

➤ ઉત્ખનન કર્તા : ઓરેજસ્ટાઈલ.


 બનવાલી (હિસાર) 

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૭૪

➤ નદી : પ્રા.સરસ્વતી

➤ ઉત્ખનન કર્તા : રવિન્દ્રસિંહ બિસ્ટ.


 ધોળાવીરા (ભચાઉ, કચ્છ) 

➤ ઉત્ખનન વર્ષ : ૧૯૯૦-૯૧

➤ નદી : લૂણી

➤ ઉત્ખનન કર્તા : રવિન્દ્રસિંહ બિષ્ટ.

Read More »